દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી નયનતારા માત્ર તેના અભિનય અને સુંદરતા માટે જ નહીં

નયનતારા એક સમયે એક પરિણીત દિગ્દર્શક-કોરિયોગ્રાફરના પ્રેમમાં પાગલ હતી

તેણે એક હજાર કરોડની ફિલ્મમાં પણ અભિનય કર્યો છે. ચાલો તેના 41મા જન્મદિવસ નિમિત્તે અભિનેત્રી વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

નયનતારાનો જન્મ 18 નવેમ્બર, 1984ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો.

તેનું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે. તેઓ અગાઉ ખ્રિસ્તી ધર્મના હતા.

મોડેલ અને એન્કર તરીકે કામ કરી ચૂકેલી નયનતારાએ 19 વર્ષની ઉંમરે મલયાલમ ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેમની પહેલી ફિલ્મ 2003માં રિલીઝ થયેલી Manassinakkare હતી.

જોકે, તેમને 2005માં આવેલી ફિલ્મ ચંદ્રમુખી થી ઓળખ મળી હતી જેમાં તે મેગાસ્ટાર રજનીકાંત સાથે જોવા મળ્યા હતા.

નયનતારા વૈભવી જીવન જીવે છે. તે ચેન્નઈમાં 100 કરોડની કિંમતના 4 BHK ઘરમાં તેના પરિવાર સાથે રહે છે.

All Photo Credit: Instagram