Nisha Guragain દેશની જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર છે



તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે



નિશાએ બીચ પર બોલ્ડ પોઝ આપ્યા હતા.



ફોટોશૂટમાં તેનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.



આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.



નિશાનો જન્મ 1997માં મુંબઈમાં થયો હતો.



નિશાએ ખૂબ જ નાની ઉંમરે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી હતી.



ટિકટોક પર પ્રતિબંધ મૂક્યા પછી તેણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર પોતાની સફર શરૂ કરી



નિશાને ઇન્સ્ટાગ્રામ પર કુલ 4.3 મિલિયન ફોલોઅર્સ પણ છે.



All Photo Credit: Instagram