બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી નોરા ફતેહીએ છ ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો



બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો



અભિનેત્રીએ દુબઈમાં તેના મિત્રો સાથે ખૂબ જ ધામધૂમથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો



તેણીએ આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.



નોરાએ તેના જન્મદિવસ પર બ્લેક આઉટફિટ પહેર્યો હતો.



જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.



તસવીરોમાં તેનો સ્ટાઇલિશ લુક જોવા મળી રહ્યો છે



વીડિયોમાં તે દરેક ક્ષણનો આનંદ માણતી જોવા મળે છે



નોરા ફતેહીની બર્થ-ડે પાર્ટીમાં તેના મિત્રો પણ જોવા મળી રહ્યા છે.



નોરા ફતેહી બોલિવૂડની ટોચની ડાન્સર્સમાંની એક છે