બૉલીવુડ ડાન્સર અને હૉટ ગર્લ નોરા ફતેહીની નવી તસવીરોએ ચર્ચા જગાવી છે આ વખતે નોરા ફતેહીનો એથનિક કમ ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે સ્લીવલેસ ડ્રેસમાં નોરાએ હાઇરાઇઝ બિલ્ડિંગ પરથી પૉઝ આપ્યા છે ઓપન હેર, સ્મૉકી મેકઅપ, હાઇ હીલ્સ સાથે નોરા ફતેહીએ લૂકને કેરી કર્યો છે નોરા ફતેહી બૉલીવુડની સારી અને ફેમસ ડાન્સર અને મૉડલ છે નોરા ફતેહી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે જાળીદાર ડ્રેસમાં નોરા ફતેહીએ કર્વી એન્ડ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે ખરેખરમાં ડીપ નેક ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે