આ વખતે ફરી એકવાર સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી દિલબર ગર્લ નોરા ફતેહી



શાઇનિંગ સાડીમાં નોરા ફતેહીનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ થયુ છે



નોરાએ કેમેરા સામે એકથી એક હૉટ અદાઓ સાથે પૉઝ કેપ્ચર કરાવ્યા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને પાતળી કમર પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



નોરા ફતેહી બોલિવૂડની શ્રેષ્ઠ ડાન્સર, એક્ટ્રેસ અને મોડલ છે



નોરાનો સ્ટાઈલિશ લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.



નોરા ફતેહીનું આ નવું ફોટોશૂટ ચાહકોને દિવાના બનાવી રહ્યું છે



અલગ-અલગ અંદાજમાં નોરા સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળી રહી છે



ખાસ વાત છે કે, નોરા ફતેહીએ બોલિવૂડને ઘણા આઈટમ સોંગ આપ્યા છે



તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે