બોલિવૂડ અભિનેત્રી નૂપુર સેનને નવું ફોટોશૂટ કરાવ્યું છે

તે એક્ટ્રેસ કૃતિ સેનનની નાની બહેન છે

નવા ફોટોશૂટમાં બ્લેક લૂકમાં જોવા મળી રહી છે

તેણે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી

તે પહેલીવાર એક્ટર અક્ષય કુમાર સાથે મ્યુઝિક વીડિયો 'ફિલહાલ'માં જોવા મળી હતી.

આ પછી આ ગીતની સિક્વલ 'ફિલહાલ 2'માં પણ જોવા મળી હતી.

બાદમાં તે તેલુગુ ફિલ્મ 'ટાઈગર નાગેશ્વર રાવ'માં જોવા મળી હતી

તે ફિલ્મ Noorani Chehraથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે

નૂપૂર સેનને જાન્યુઆરી 2026માં સિંગર સ્ટેબિન બહેન સાથે લગ્ન કર્યા હતા

All Photo Credit: Instagram