Saanvika Glamorous Pics: 'પંચાયત સીઝન 4' ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે.



જીતેન્દ્ર કુમાર અભિનીત આ વેબ સીરિઝ 2 જૂલાઈના રોજ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.



આ વેબ સીરિઝમાં સાનવિકા રિંકીની ભૂમિકામાં જોવા મળી હતી.



સાનવિકાએ 'પંચાયત'માં રિંકીની ભૂમિકા ભજવીને ચર્ચામાં આવી હતી



આ અભિનેત્રી સીરિઝમાં જેટલી સરળ દેખાઈ હતી, તે વાસ્તવિક જીવનમાં પણ એટલી જ ગ્લેમરસ છે.



પિંક કલરના હાઈ સ્લિટ ડીપ નેક ગાઉનમાં સાનવિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.



સાનવિકા મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે.



તેણીએ એન્જિનિયરિંગ કર્યું છે પણ તે 9 થી 5ની નોકરી કરવા માંગતી ન હતી.



એક ઇન્ટરવ્યૂ દરમિયાન, સાનવિકાએ જણાવ્યું હતું કે તેણે તેના માતાપિતાને કહ્યું હતું કે તે નોકરી માટે બેંગલુરુ જઈ રહી છે, પરંતુ તે અભિનય માટે મુંબઈ ગઈ હતી.



All Photo Credit: Instagram