પૂનમ રાજપૂત એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે

તે હિન્દી અને પંજાબી ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં એક્ટિવ છે

તેણે તાજેતરમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે સ્ટાઈલિશ બ્લાઉઝ અને સાડીમાં જોવા મળી રહી છે

રીલ્સ અને અભિનયને કારણે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે.

પૂનમે તેની કારકિર્દી એક મોડલ તરીકે શરૂ કરી હતી

તે અનેક પંજાબી મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે

તેણે CID, કોડ રેડ, ના બોલે તુમ ના મૈને કુછ કહા, અને તેનાલી રામામાં જોવા મળી ચૂકી છે

તે વેબ સિરીઝ મિર્ઝાપુર 2માં પણ જોવા મળી ચૂકી છે

All Photo Credit: Instagram