સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના ટોચની એક્ટ્રેસમાં સામેલ છે. તે તેની સુંદરતા અને ફેશન સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે રાશિ ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. તેણે ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે આ તસવીરોમાં તેનો કિલર અવતાર જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે અભિનેત્રી રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રાશિ ખન્ના આ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે જેમાં તે અદભૂત પોઝ આપી રહી છે અને ફોટા ક્લિક કરાવી રહી છે. ફેન્સ તેની દરેક સ્ટાઇલને ખૂબ જ ફોલો કરે છે. All Photo Credit: Instagram