90ના દાયકાની હૉટ એક્ટ્રેસ ગણાતી રવિના ફરી એકવાર માર્કેટમાં આવી છે રવિનાએ ગૉલ્ડન ડ્રેસમાં સેક્સી એન્ડ હૉટ અદાઓ ફ્લૉન્ટ કરી છે આ વખતે ગૉલ્ડન આઉટફિટ-ગ્લેમરસ અદાઓથી રવિનાએ હોશ ઉડાવ્યા છે રવિના ટંડને લૂકને પુરો કરવા હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે નવા ફોટોશૂટમાં 49 વર્ષની ઉંમરે રવિના ટંડને ટશન લૂક બતાવ્યો છે આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે રવિના ટંડન બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે રવિના ટંડનની પુત્રીનું નામ રાશા ટંડન અને પુત્રનું નામ રણબીર થડાની છે રવિના ટંડન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો રવિના ટંડનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે