અભિનેત્રી રીવા અરોરાએ તેના મહાકુંભ પ્રવાસની ઘણી તસવીરો શેર કરી છે.



તેણે સંગમમાં પવિત્ર ડૂબકી પણ લગાવી હતી.



રીવાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી



રીવા અરોરાએ મહાકુંભ દરમિયાન સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.



મહાકુંભમાં અભિનેત્રી એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી.



તેણીએ સાડીના લુક સાથે ગળામાં રુદ્રાક્ષનો હાર પહેર્યો હતો.



રીવા અરોરાએ મહાકુંભમાં અલગ અલગ પોઝ આપતા પોતાના ફોટો પડાવ્યા છે



જેના માટે હવે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.



હવે લોકો રીવાના ફોટા જોઈને ગુસ્સે ભરાયા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે



All Photo Credit: Instagram