બોલિવૂડમાં અભિનેત્રી રૂહાની શર્માએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.



રૂહાની શર્માએ બ્લેક ડ્રેસમા ફોટોશૂટ કરાવ્યું છે



જેમાં તે ગુલાબના ફૂલ સાથે પોઝ આપી રહી છે



તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મ 'આગ્રા' માં બોલ્ડ સીન આપીને ચર્ચા જગાવી હતી



રૂહાની શર્માનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં થયો હતો.



પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.



રૂહાનીએ ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.



તમિલ પછી રૂહાનીએ તેલુગુમાં પણ ડેબ્યૂ કર્યું છે. રૂહાનીને બંને ઉદ્યોગોમાં તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી છે.



All Photo Credit: Instagram