સચિન તેંડુલકરને ગોવામાં થયો લવ



સચિન તેંડુલકરને ગોવામાં થયો લવ



સારા તેંડુલકરને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે



સારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



ઇન્સ્ટા પર વીડિયો ફોટો શેર કરતી રહે છે



સારાએ હવે નવી સ્ટોરી શેર કરી છે.



સ્ટોરીમાં તેમણે ખુલ્લેઆમ પ્રેમનો ઇઝહાર કર્યો છે



લવ યૂ મચ કરીને સારાએ પોસ્ટ કરી છે



સારીની પોસ્ટ લઇને હાલ ચર્ચા થઇ રહી છે