એક્ટ્રેસ શહેનાઝ ગિલ ફરી એકવાર તેના ગ્લેમરસ લૂકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.



સલમાન ખાનના શો બિગ બોસ 13થી લોકપ્રિય થયેલી શહેનાઝ ગિલને આજે કોઈ પરિચયની જરૂર નથી



તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટના કેટલાક ફોટા શેર કર્યા છે.



જે અપલોડ થતાંની સાથે જ વાયરલ થવા લાગ્યા હતા



આ તસવીરોમાં શહેનાઝ ગિલનો ગ્લેમરસ લુક ફરી એકવાર જોવા મળ્યો હતો.



અભિનેત્રીએ વ્હાઇટ શર્ટ સાથે શોર્ટ સિલ્વર સ્કર્ટ પહેર્યો છે.



શહેનાઝના ફોટાને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.



શહેનાઝ ગિલ છેલ્લે ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ 'થેંક યુ ફોર કમિંગ'માં જોવા મળી હતી.



હવે ટૂંક સમયમાં તે એક પંજાબી ફિલ્મ અને વરુણ શર્મા સાથે 'સબ ફર્સ્ટ ક્લાસ'માં જોવા મળશે.



All Photo Credit: Instagram