Nisha Guragain દેશની જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર છે



તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.



નિશા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરે છે.



નિશા થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે



નિશાનો જન્મ 1997માં મુંબઈમાં થયો હતો.



નિશાએ ખૂબ જ નાની ઉંમરે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી હતી.



ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલાં નિશાના લગભગ 27 મિલિયન ફોલોઅર્સ હતા.



ટિકટોક પર પ્રતિબંધ મૂક્યા પછી તેણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર પોતાની સફર શરૂ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર કુલ 4.3 મિલિયન ફોલોઅર્સ પણ છે.



All Photo Credit: Instagram