ટીવી એક્ટ્રેસ સુંદુસ મૌફકીર અનેક રિયાલિટી શોમાં જોવા મળી ચૂકી છે.



તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના બોલ્ડ ફોટો શેર કરી ચૂકી છે



સુંદુસ મૌફકીર એક મોરોક્કન મોડલ છે અને ભારતીય મનોરંજન ઉદ્યોગમાં એક્ટિવ છે.



સુંદુસ મૌફકીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.



સુંદુસ મૌફકીર એનિમલ પ્રિન્ટેડ આઉટફિટમાં ફોટોશૂટ કરાવીને કર્વી ફિગરને ફ્લોન્ટ કરી ચૂકી છે.



સુંદુસ મૌફકીરને તેના અત્યંત બોલ્ડ ફોટા માટે ટ્રોલ કરવામાં આવે છે. ઘણા યુઝર્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે.



સુંદુસ મૌફકીર ઘણા રિયાલિટી શોનો ભાગ રહી ચૂક્યા છે.



જેમાં 'રોડીઝ', 'સ્પ્લિટ્સવિલા', 'ખતરોં કે ખિલાડી', 'બિગ બોસ' જેવા શો સામેલ છે.



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram