સાઉથ એક્ટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



ફોટોશૂટમાં તે પિંક કલરની સાડીમાં જોવા મળી રહી છે



સાડીમાં તે કેમેરા સામે અનેક પોઝ આપતી જોવા મળી રહી છે



એક્ટ્રેસનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ પસંદ આવ્યું હતું



એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે



પ્રજ્ઞા છેલ્લે Daaku Maharaaj ફિલ્મમાં જોવા મળી હતી



તે સિવાય બોલિવૂડ ફિલ્મ ‘ખેલ ખેલ મે’માં પણ જોવા મળી હતી



તેણી ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



ALL photo credit: instagram