સાઉથ અભિનેત્રી સામંથા રૂથ પ્રભએ ખાસ તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લેક આઉટફિટમાં અભિનેત્રી સામંથાનો હટકે અંદાજ જોવા મળ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ કોઈ ઓળખની મહોતાજ નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ 'પુષ્પા'ના ગીત 'ઓમ અંટવા'માં બેંગ ડાન્સ કર્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ પછી તે રાજ અને ડીકેની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'માં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ સિરીઝમાં સામંથાએ પોતાના એક્શન અવતારથી ચાહકોનું દિલ જીતી લીધું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સામંથા ફિલ્મોની સાથે સાથે તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સામંથાએ નાગાર્જુન દીકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં બન્ને અલગ થઈ ગયા હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સામંથા રૂથ પ્રભુના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ