તેલુગુ એક્ટ્રેસ નેહા શેટ્ટીએ નવુ ફોટોશૂટ કરાવ્યુ છે.



આ ફોટોશૂટમાં નેહા શેટ્ટીએ સિલ્વર લહેંગામાં જોવા મળી રહી છે.



તે ડીપનેક બ્લાઉઝમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે



તેણે વર્ષ 2016મા કન્નડ ફિલ્મ Mungaru Male 2થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું.



જોકે તેને વર્ષ 2022માં ફિલ્મ DJ Tilluથી સફળતા મળી હતી.



નેહા શેટ્ટીનો જન્મ 1994માં મેંગ્લોર કર્ણાટકમાં થયો હતો.



નેહા શેટ્ટીએ મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



2014માં તેણે મિસ મેંગ્લોર બ્યૂટી સ્પર્ધા જીતી હતી.



નેહા શેટ્ટી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram