ફિટ રહેવા માટે સારા તેંડુલકર કરે છે આ કામ



સારા સોશિયલ મીડિયા સેંસેશન છે



સારા ફિટનેસ ફ્રિક્ર છે રોજ એકસરસાઇઝ કરે છે.



સારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



સારા તેમના ડેઇલી રૂટીનના વીડિયો પર શેર કરે છે



તે સવારે જાગ્યાં બાદ કોફી પીવાનું પસંદ કરે છે



બાદ તે 8 વાગ્યાથી એક્સરસાઇઝ કરે છે



તે પિલાટે એક્સરસાઇઝ કરે છે



પિલાટેખી પેટ હિપ્સની માંસપેશી મજબૂત બને છે



બાદ તે પોટરી ક્લાસમાં જાય છે



જ્યાં માટીના વાસણ બનાવતા શીખે છે



તે 2 વાગ્યા સુઘીમાં લંચ કરે છે