બિગ બોસની રનર અપ મનારા ચોપરાએ નવી તસવીરો પોસ્ટ કરી છે



મનારા ચોપરાએ દેશી આઉટફિટમા ફોટોશૂટ કરાવ્યુ છે



મનારા તસવીરોમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે.



મનારા બ્લૂ લહેંગામાં ખૂબ ગ્લેમરસ લાગી રહી છે



મનારા સુપરસ્ટાર પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન છે



મનારા ચોપરાએ વર્ષ 2014માં ફિલ્મ 'ઝિદ' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



જો કે આ પછી મનારા ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળી ન હતી.



તેણે અનેક સાઉથ ફિલ્મોમાં કામ કર્યું છે



મનારા ચોપરા ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે



All Photo Credit: Instagram