ટીવી અભિનેત્રી રૂબિના દિલૈકે હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી અભિનેત્રી રૂબિના દિલૈકના નવા લૂકમાં નવા પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપીને રૂબિનાએ માહોલ ગરમ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બિગ બોસ 14ની અભિનેત્રી રૂબિના દિલૈક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી પોતાના ગ્લેમરસ અવતારથી યુઝર્સને પરેશાન કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રુબિના અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકો તેની ગ્લેમરસ તસવીરો માટે બેતાબ છે. ચાહકો તેની એક ઝલક માટે દિવાના છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી રુબીના દિલૈક તેના લેટેસ્ટ આઉટફિટથી તબાહી મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ રુબિનાની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રૂબિના દિલૈકના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ