વિદ્યા બાલનને કમનસીબ કહી 12 ફિલ્મમાંથી કરાઇ હતી દૂર દો ઔર દો પ્યાર ફિલ્મને લઇને વિદ્યા ચર્ચામાં વિદ્યા એક ફિલ્મ માટે 2થી3 કરોડ ચાર્જ કરે છે તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર પણ કરોડોપતિ સિદ્ધાર્થ રોયની સંપત્તિ 476 મિલિયન ડોલર વિદ્યા 204 કરોડની માલકિન છે 2020 સુધીમાં 27 મિલિયન ડોલર સંપત્તિ અંકાઇ વિદ્યાને 3 ફિલ્મ ફેર અને 3 નેશનલ એવોર્ડ મળ્યાં છે