મોડલ અને એક્ટ્રેસ ઝારા યાસ્મીન પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે કોણ છે ઝારા યાસ્મીન જેણે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં ઝારા યાસ્મીન વ્હાઇટ બિકિનીમાં જોવા મળી રહી છે તે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ઝારા યાસ્મીનનો જન્મ 8 જાન્યુઆરી 1994ના રોજ આસામમાં થયો હતો તે એક મોડલ અને બિઝનેસવુમન પણ છે. તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. જેમાં અસીમ રિયાઝથી લઈને પાર્થ સામંથા જેવા કલાકારો હતા. તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. All Photo Credit: Instagram