વરિયાળી અનેક પોષકતત્વોથી ભરૂપર છે



ઓક્સિડન્ટ, પોટેશિયમ, કેલ્શિયમ, જિંકથી ભરપૂર



વરિયાળી , મેગેનીઝ અને આયરનનો સારો સ્ત્રોત છે



બ્યુટી રૂટીનમાં વરિયાળીનો ઉપયોગ કરી શકાય



વરિયાળીનું ટોનર સ્કિન માટે ઉપકારક છે



સેલ ડેમેજ,ડાર્ક સ્પોટસ, અને કરચલીને રોકવામાં મદદ કરે છે



ગ્લોઇંગ સ્કિન માટે ઘરમાં જ સ્કિન ટોનર બનાવીને તેનો ઉપયોગ કરો



ટોનર બનાવવા માટે ઉકળતા પાણીમાં વરિયાળી નાખો



ત્યારબાદ આ વરિયાળીના પાણીને ગાળી લો.



આ પાણીમાં થોડા વરિયાળીના તેલના ટીપાં ઉમેરો



આ ટોનરનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કરો,



આ ટોનરથી આપની ત્વતા ચમકવા લાગશે