કૉલેજ ગર્લ માટે અભિનેત્રીઓના લૂક એન્ડ સ્ટાઇલ ખુબ મહત્વના બની જાય છે



ફેશનેબલ ગર્લ માટે એકદમ ફિટ છે સનીનો આ દેસી લૂક



સની લિયૉનીનો નવા લેટેસ્ટ લૂક ફેશન સ્ટેટમેન્ટ માટે ખુબ જ જાણીતો છે



સનીનો એકદમ ભારતીય અંદાજમાં દેસી લૂક કૉલેજ ગર્લ માટે કેરી કરવા લાયક છે



ટ્રેન્ડ ફેશનમાં સનીએ ચણીયાચોળી સ્ટાઇલમાં શરારા કેરી કર્યો છે



બ્લેક ઘાઘરા સાથે કથ્થઇ બ્રૉડનેક બ્લાઉઝમાં એક્ટ્રેસ ખુબ જ સ્ટાઇલિશ લાગી રહી છે



લૂકને પુરો કરવા સનીએ હેરબન, ગળામાં હેવી નેકલેસ, રિસ્ટ બેન્ડ અને હાઇ હીલ્સ કેરી કરી છે



સનીએ હંમેશા તેના ડાન્સ સ્ટાઈલ અને બોલ્ડ લુક્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે



42 વર્ષીય સની બૉલ્ડનેસ અને હૉટનેસના મામલે યંગ ગર્લને પાછળ પાડે છે



તમામ તસવીરો સની લિયૉનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે