સની લિયૉનીએ ફરી કરાવ્યુ હૉટ ફોટોશૂટ નવા અવતારમાં સનીએ લગાવ્યો બૉલ્ડનેસનો તડકો સનીએ માત્ર શર્ટ પહેરીને પાર્ટી લૂકમાં આપ્યા પૉઝ ખુલ્લા વાળ અને કાનમાં મોટી ઇયરરિંગ્સે ધ્યાન ખેંચ્યુ એક્ટ્રેસે આપી સ્મૉકી મેકઅપ સાથે સ્માઇલ ડબલ પૉકેટ શર્ટની સાથે સેડલ્સ પહેરીને આપ્યા પૉઝ લૉન્ગ શર્ટ વાળા પાર્ટીની તસવીરો પર કૉમેન્ટનો વરસાદ વિચિત્ર આઉટફિટમાં સનીએ વધાર્યું ઇન્ટરનેટનું તાપમાન સની લિયોન ટૉચની બોલિવૂડ એક્ટ્રેસમાં સામેલ છે સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર ખુદ શેર કર્યા ફોટોઝ સનીના ફેન્સ દેશમાં જ નહીં વિદેશમાં પણ છે સની લિયોન સોશિયલ મીડિયા પ્રેમી છે સનીનો બૉલ્ડ એન્ડ ગ્લેમરસ અંદાજ ફેન્સને ખુબ પસંદ છે