પહેલા સમજીએ ક્રૈશ ડાયટ શું છે? આ એક પ્રકારનો ડાયટ પ્લાન છે, જેમાં ખૂબ જ ઓછું કેલેરીનું સેવન થાય છે ક્રૈશ ડાયટિગમાં આખો દિવસ ફળ અને જ્યુસ,સલાડનું સેવન કરે છે કૈશ ડાયટમાં લોકો માત્ર 600-800 કેલેરી લે છે જ્યારે એક વ્યક્તિએ 1200થી 1500 કેલેરી લેવી જોઇએ. ક્રેશ ડાયટ ફોલો કરીને આપ ખૂબ જ ઓછો સમયમાં વજન ઉતારી શકો છો કૈશ ડાયટ લેવાથી આપ ખુદને હંમેશા એક્ટિવ એનર્જિટિક રાખી શકો છો કૈશ ડાયટ આપની પાચનશક્તિને મજબૂત બનાવે છે, આપનું વજન ઝડપથી ઉતરે છે. ક્રૈશ ડાયટમાં ફળો, ફળોનું જ્યસ, વેજિટેબલ સૂપ મુખ્ય રીતે લેવાનું હોય છે