બ્રેકફાસ્ટમાં આ ફૂડને સામેલ કરી વજન ઉતારો

વેજિટેબલ દલિયા વજન ઘટાડવામાં કરશે મદદ

સ્કમ્ડ 1 ગ્લાસ દૂધના સેવનથી વેઇટ લોસમાં મળશે મદદ

પૌવા લો કેલેરી ફૂડ છે, જે મેટાબોલિઝમને દુરસ્ત રાખે છે

બેસના પુડલા પણ આપ નાસ્તોમાં લઇ શકો છો

ઇડલી વજન નિયંત્રિત કરવાની સાથે વજન ઉતારશે

પ્રોટીનથી ભરપૂર કઠોળ પેટ ભરેલ રાખવામાં પણ કારગર

ઓટ્સ પણ આપના વજનને ઉતારવામાં કારગર છે