શિયાળાની શરુઆત થતા જ લોકો ગીઝરનો ઉપયોગ કરે છે ગીઝર ખૂબ જ હાઈ કેપેસિટીનું હોય છે ગીઝર લાંબા સમય સુધી ચાલુ રાખવાથી તેમાં બ્લાસ્ટનો ખતરો વધી જાય છે સતત ચાલુ રાખવાથી તે ઓવરહીટ થઈ શકે છે ઓવરહીટીંગના કારણે ગીઝરમાં દબાણ વધે છે આખી રાત જો ગીઝર ચાલુ રહી જાય તો તેમાં બ્લાસ્ટ થઈ શકે છે ગીઝરના ઉપયોગ પછી તેને બંધ કરવું જરુરી છે ઓટો કટ હોવાના કારણે ઘણી વખત આપણે બંધ નથી કરતા ખૂબ જ સાવધાની પૂર્વક ગીઝરનો ઉપયોગ કરવો જોઈએ