એપલના પ્રોડક્ટ્સ ખાસ કરીને આઇફોનનો ક્રેઝ આખી દુનિયામાં ઝડપથી વધી રહ્યો છે



ભારતમાં પણ આ ફોનનું ચલણ ઝડપથી વધી રહ્યું છે



અનેક દેશોમાં અડધાથી વધુ વસ્તી પાસે આઇફોન છે



અમે એ દેશો વિશે જણાવીશું જ્યાં આઇફોનનો ઉપયોગ સૌથી વધુ છે



અમેરિકામાં 51 ટકા લોકો આઇફોનનો ઉપયોગ કરે છે



આઇફોનનો સૌથી વધુ ઉપયોગ જાપાન કરે છે



કેનેડામાં 56 ટકા અને ઓસ્ટ્રેલિયામાં 53 ટકા લોકો આઇફોનનો ઉપોગ કરે છે



ભારતમાં ફક્ત પાંચ ટકા લોકો આઇફોન યુઝ કરે છે



યુકેમાં આઇફોન યુઝ કરનારા લોકોની વસ્તી 48 ટકા, ચીનમાં 21 ટકા અને જર્મનીમાં 34 ટકા લોકો છે.



સાઉથ કોરિયામાં 18, ઓસ્ટ્રેલિયામાં 53, બ્રાઝિલમાં 16, ઇટાલીમાં 30, રશિયામાં 12, મેક્સિકોમાં 20 અને સ્પેનમાં 29 ટકા આઇફોન યુઝ કરે છે