પ્રથમ નંબરે છે સંયુક્ત આરબ અમીરાત (UAE): 398.51 Mbps ની મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ



કતાર 344.34 Mbpsની મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ



કુવૈત 239.83 Mbps ની મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ



દક્ષિણ કોરિયા 141.23 Mbpsની મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ



નેધરલેન્ડ 133.44 Mbpsની મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ



ડેન્માર્કે 130.05 Mbpsની મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ



નોર્વેએ 128.77 Mbps પર મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના સાથે સાતમું સ્થાન મેળવ્યું છે



122.28 Mbpsની મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ સાથે સાઉદી અરેબિયા આઠમા સ્થાને



117.64 Mbps મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના મામલે બલ્ગેરિયા નવમા સ્થાને આવે છે



લક્ઝમબર્ગે 114.42 Mbps પર મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના દસમાં નંબરે