આભા પૉલ અવારનવાર બોલ્ડ ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. ચાહકોમાં ક્રેઝ એટલો છે કે તસવીરો અને વીડિયો અપલોડ થતાં જ તે વાયરલ થઈ જાય છે. OTT વેબ સિરીઝની દુનિયામાં આભા 'લોલિતા ભાભી' તરીકે જાણીતી છે. જે એક વેબસીરીઝમાં તેના પાત્રનું નામ હતું. તાજેતરમાં જ આભાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. ગંદી બાત વેબ સિરીઝમાં આભા પૉલે તેના અંતરંગ દ્રશ્યોથી ચાહકોના હોશ ઉડાવી દીધા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સનું પૂર આવ્યું હતું. લેટેસ્ટ ફોટોશૂટમાં આભા પોલે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. પારદર્શક વાદળી ડ્રેસમાં અભિનેત્રીએ બોલ્ડનેસની હદ વટાવી દીધી છે.