તમને 'કોમેડી સર્કસ'માં 'ગંગુબાઈ'નો રોલ કરનાર ગોલુ-મોલુ છોકરી તો યાદ જ હશે.

તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ છોકરી ઘણી મોટી થઈ ગઈ છે.

સલોની ડૈનીએ કોમેડી સર્કસમાં ગંગુબાઇનું પાત્ર ભજવ્યું હતું.

તેણે નાની ઉંમરમાં જ પોતાની શાનદાર કોમેડીથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

માત્ર કોમેડી શોમાં જ નહીં પરંતુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તેણે ત્રણ વર્ષમાં 22 કિલો વજન ઘટાડ્યું છે.

થોડા સમય પહેલા સલોની ગોવામાં વેકેશન મનાવતી જોવા મળી હતી.

અભિનેત્રીએ પોતાની બિકિનીની કેટલીક તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી હતી.

20 વર્ષની સલોનીની આ તસવીરો વાયરલ થવા લાગી હતી.

All Photo Credit: Instagram