ગોલ્ડન ગર્લ મીરાબાઈ ચાનુ મીરાબાઈ ચાનુ ભારતની વેઇટલિફ્ટર છે મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો મીરાબાઈએ 49 KG કેટેગરીમાં મેડલ જીત્યો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેઇટલિફટર્સનો દબદબો બીજા દિવસે ભારતને ત્રણ મેડલ મળ્યા ભારતને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો વેઇટલિફ્ટર મહાદેવ સરગરે સિલ્વર મેડલ જીત્યો વેઇટલિફ્ટર ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો