રાશિ ખન્ના સાઉથની સુંદર એક્ટ્રેસિસમાં સામેલ છે

અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

એક્ટ્રેસનું લેટેસ્ટ ફોટોશૂટ એક બગીચામાં કરવામાં આવ્યું

તસવીરોમાં રાશિ ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

રાશી છેલ્લે ફિલ્મ 'Thiruchitrambalam' જોવા મળી હતી

આ ફિલ્મ એક બ્લોકબસ્ટર તમિલ ફિલ્મ સાબિત થઇ હતી

હવે રાશીની તમિલ ફિલ્મ 'સરદાર' આવવાની છે

અભિનેત્રી આ લૂકમાં પોતાની આગામી ફિલ્મના ટ્રેલર લૉન્ચમાં પહોંચી હતી

અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રા અને દિશા પટનીની ફિલ્મ Yodhaમાં પણ જોવા મળશે.

All Photo Credit: Instagram