ન્યૂઝિલેન્ડમાં ન્યૂ યર સૌ પ્રથમ આવે છે. તેને લઇને એક રસપ્રદ મીમ યુઝર્સે શેર કર્યું છે.

2021 કોરોના મહામારીના કારણે જે રીતે પસાર થયુ છે તેના પર સોશિયલ મીડિયામાં આ મીમ્સ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

પાકિસ્તાની ક્રિકેટર આફ્રિદીની આ તસવીર સાથે સોશિયલ મીડિયા પર યુઝર ફની કોમેન્ટ કરે છે. આ

ન્યૂ યર પર સેલિબ્રેશન તમારા ખિસ્સા પર નિર્ભર કરે છે.

શાહરૂખ ખાનની ફિલ્મ મૈ હું ના ફિલ્મથી ઇન્સપાયર થઇને આ મીમ સોશિયલ મીડિયા પર શેર કરાઇ રહ્યું છે.