સાજિદ પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

સાજિદ નડિયાદવાલાનો જન્મ 18 ફેબ્રુઆરી 1966ના રોજ થયો હતો.

સાજિદ ફિલ્મ નિર્માતા એકે નડિયાદવાલાના પૌત્ર છે અને સુલેમાન નડિયાદવાલાના પુત્ર છે.

તેમનો પરિવાર 1955 થી ફિલ્મ નિર્માણમાં છે.

2006માં સાજિદે તેની કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ જાન-એ-મન આપી હતી.



સાજિદ ફિલ્મ પ્રોડક્શન કંપની નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના માલિક છે,



સાજિદે પોતાની કારકિર્દી એસી ટેકનિશિયન તરીકે શરૂ કરી હતી.



તેણે સ્પોટ બોય તરીકે પણ કામ કર્યું. તેણે તેના કાકાના પ્રોડક્શન હાઉસમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું.



સાજિદના પિતરાઈ ભાઈ ફિરોઝ એ નડિયાદવાલા પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સફળ ફિલ્મ નિર્માતા છે.



તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા