એલોવેરાનું જ્યુસ પીવાના અદભૂત ફાયદા એલોવેરામાં વિટામિન એ,સી, અને ઇ મોજૂદ વિટામિન બી12, ફોલિક એસિડનો સ્ત્રોત એલોવેરા એલોવેરાનું જ્યુસ પાચનતંત્રને કરે છે દુરસ્ત પેટ સંબંધિત બીમારીનું જોખમ ટળે છે એન્ટી ઇંફ્લેમેટરી અને એન્ટીબેકટેરિયલ છે જેના કારણે ખીલની સમસ્યા નથી થતી જ્યુસના સેવનથી શરીરનો સોજો દૂર થાય છે એલોવેરાનું જ્યુસ વેઇટ લોસ માટે પણ કારગર આ જ્યુસના સેવનથી વાળ સ્મૂધ મજબૂત બને છે