વારંવાર થાક લાગવા પાછળનાં 10 કારણો

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ ન લેવાને કારણે વારંવાર થાક લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન B12ની ઉણપ પણ થાકનું કારણ બની શકે છે

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણીની કમીથી સુસ્તી અને થાક લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

તુલિત આહાર ન લેવાથી શરીરને પૂરતું પોષણ મળતું નથી.

Published by: gujarati.abplive.com

સતત માનસિક તણાવ રહેવાથી થાક વધી શકે છે.

Published by: gujarati.abplive.com

શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ થાકનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

થાઇરોઇડની સમસ્યાથી સતત થાક અનુભવાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસમાં પણ થાક અને નબળાઈનાં લક્ષણો જોવા મળી શકે છે.

Published by: gujarati.abplive.com