વધુ થાક લાગે છે? જાણો થકાવટના 10 કારણો

Published by: gujarati.abplive.com

સતત થાક લાગવો માત્ર ઊંઘની કમીને કારણે જ હોય એવું જરૂરી નથી.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ ન મળવાથી દિવસભર થાક અને સુસ્તી રહી શકે છે

Published by: gujarati.abplive.com

શરીરમાં આયર્નની ઉણપ પણ થાકનું એક કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

પાણી ઓછું પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે અને થાક લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

યોગ્ય પોષણ ન મળવાથી શરીરમાં ઊર્જાની કમી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ તણાવ અને માનસિક થાક પણ શરીરને અસર કરે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી શારીરિક મહેનત કરવાથી પણ થાક વધી શકે છે

Published by: gujarati.abplive.com

કસરતનો અભાવ પણ સતત સુસ્તીનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

કેટલીક બીમારીઓ અથવા દવાઓની આડઅસરથી પણ થાક અનુભવાઈ શકે છે

Published by: gujarati.abplive.com