કેળાનું ફેસ માસ્ક લગાવાના 5 ગજબ ફાયદા



કેળાનું ફેસ માસ્ક લગાવાના 5 ગજબ ફાયદા



કેળામાં વિટામિન એ,બી,ઇ પણ હોય છે



કેળાનું માસ્ક સ્કિનને અંદરથી ક્લિન કરે છે



ખીલની સમસ્યામાં પણ કારગર છે



સ્કિનને સ્મૂધ અને ગ્લોઇંગ કરે છે



સ્કિનની ઝુરિયા પણ ખતમ થઇ જશે



કેળામાં મધ લીંબુ ઉમેરી માસ્ક બનાવો



આ માસ્કને ચહેરા પર 20 મિનિટ લગાવો



બાદ ચહેરાને સારી રીતે વોશ કરી લો



સપ્તાહમાં 2 વખત આ પ્રયોગ કરો



3 મહિનામાં ઉત્તમ રિઝલ્ટ મળશે