સરગવાને ડ્રમસ્ટીક અને મોરિંગા પણ કહેવામાં આવે છે



સરગવો સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે



તે ડાયાબિટીસથી લઈને કોલેસ્ટ્રોલ સુધીની સમસ્યાઓને દૂર કરી શકે છે



તમે તેનું જ્યૂસ બનાવીને પી શકો છો



આ ઉપરાંત સરગવાની સબજી પણ બનાવી શકો છે



સરગવાની ચટણી પણ ખુબ સ્વાદીસ્ટ બને છે



સરગવાનો સુપ બનાવી તમે અનેક ફાયદા મેળવી શકો છો



સરગવાના પણનો પાવડર બનાવી તમે ઉપયોગ કરી શકો છેો



સરગવો અનેક શારીરિક તકલીફો સામે રાહત આપે છે



અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે