આંખ પર કાકડી લગાવવાના 5 ફાયદા



કાકડી કુદરતી રીતે શીતળ હોય છે



કાકડીમાં એન્ટી ઇંફ્લામેટરી ગુણ છે



કાકડી સોજોને પણ ઓછો કરે છે



કાકડી આંખોની જલનને પણ દૂર કરે છે



કાકડીમાં 95 ટકા પાણી હોય છે



જે સ્કિનને હાઇડ્રેઇટ પણ રાખે છે



આંખની નીચેના ડાર્ક સર્કલને દૂર કરે છે



આંખની થકાવટને દૂર કરે છે



સનબર્નની સમસ્યામાં રાહતરૂપ છે