સીંગદાણાનું સેવન સ્વાસ્થ્યને અનેક લાભ આપે છે



સીંગમાં ઘણા પોષકતત્વો હોય છે



રોજ એક મુઠ્ઠી સીંગદાણા તમને ચોંકાવનારા લાભ આપશે



સીંગમાં આયર્ન, કેલ્શિયમ અને ઝીંક હોય છે



રોજ તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે



સીંગદાણાના સેવનથી તમે બીમારીઓથી બચી શકો છો



સીંગ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે



શરદી ઉધરસમાં પણ રાહત આપશે



સીંગદાણા ભૂખ નિયંત્રણ કરે છે



સીંગ ખાવાથી વજન પણ ઘટી શકે છે