અસ્થમાના દર્દી માટે 5 બેસ્ટ ફૂડ

અસ્થમાના દર્દીઓએ ખાવા જોઇએ આ ફૂડ

મગની દાળ, સોયાબીનનું કરવું સેવન

લીલા શાકભાજીનું વધુ સેવન કરો

તેનાથી ફેફસામાં કફ જમા થતો નથી

તેનાથી અસ્થમાનો અટેકનું જોખમ ઘટે છે.

વિટામિન સીયુક્ત ફૂડનું કરવું જોઇએ સેવન

અસ્થમામા તુલસીનું સેવન કરવું જોઇએ

આદુ, લસણ, તજનું સેવન પણ કારગર