કિવિના સેવનના 5 મોટા ફાયદા



કિવિના સેવનના 5 મોટા ફાયદા



કિવિનું સેવન સ્વાસથ્ય માટે ઔષધ સમાન



કિવિનું સેવન વેઇટ લોસમાં મદદ કરે છે.



કિવિ પોટેશિયમનો સારો સોર્સ છે



100 ગ્રામ કિવિમાં 80 ટકા વિટામિન સી છે



કિવિ એન્ટીઓક્સિડન્ટનો સારો સોર્સ છે



કિવિ વિટામિન ઇનો પણ સારો સોર્સ છે



કિવિમાં સી અને ઇ હોવાથી સ્કિને યંગ રાખે છે



વધતી ઉમરની અસરને કિવિ ઓછી કરે છે



કિવિના સેવનથી બ્લડ ક્લોટિંગ નથી થતી



કિવિનું સેવન પાચનને મજબૂત બનાવે છે