આ ડિટોક્સ ડ્રિન્કસના 5 મોટા ફાયદા

Published by: gujarati.abplive.com

ડિટોક્સ ડ્રિન્સ બનાવવા આ 6 વસ્તુઓ લો

Published by: gujarati.abplive.com

અજમા, વરિયાળી, મેથી, જીરૂ, આદુનો રસ અને લીંબુનો રસ

Published by: gujarati.abplive.com

અજમા, જીરું, વરિયાળી એક-એક ચમચી લો

Published by: gujarati.abplive.com

એક ગ્લાસ પાણીમાં તેને પલાળી દો

Published by: gujarati.abplive.com

આ પાણીને ગરમ કરી દો

Published by: gujarati.abplive.com

હૂંફાળું થયા બાદ તેમાં લીંબુનો રસ ઉમેરો

Published by: gujarati.abplive.com

આ ડિટોક્સ ડ્રિન્કસમાં આદુ ઉમેરો

Published by: gujarati.abplive.com

આ ડ્રિન્કનું ખાલી પેટ કરો સેવન

Published by: gujarati.abplive.com

આ ડિટોક્સ ડ્રિન્કસથી વજન ઉતરે છે

Published by: gujarati.abplive.com

ગેસ, અપચ, એસિડિટી,માથાના દુખાવાથી મળે છે રાહત

Published by: gujarati.abplive.com