વજન ઘટાડવું એ માત્ર આંકડાની રમત નથી, પણ એક વિજ્ઞાન છે.

Published by: gujarati.abplive.com

સાવ ભૂખ્યા રહેવાથી વજન ઘટતું નથી, પણ મેટાબોલિઝમ ધીમું પડે છે.

Published by: gujarati.abplive.com

ખાવાનું છોડવાથી શરીર 'સ્ટાર્વેશન મોડ'માં જઈ ચરબી સંગ્રહવા લાગે છે.

Published by: gujarati.abplive.com

કાર્બોહાઇડ્રેટ્સ સાવ બંધ કરવાથી અશક્તિ અને ચીડિયાપણું આવે છે.

Published by: gujarati.abplive.com

મેંદા ખાંડને બદલે આખા અનાજ (Complex Carbs) ખાવા હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

કલાકો સુધી જીમમાં કસરત કરવાથી સ્નાયુઓને નુકસાન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

માત્ર વજનના કાંટા પર ધ્યાન ન આપો, કપડાંનું ફિટિંગ જુઓ.

Published by: gujarati.abplive.com

જો 7-8 કલાકની ઊંઘ ન મળે તો વજન ઉતારવું મુશ્કેલ બને છે.

Published by: gujarati.abplive.com

પાણી ઓછું પીવાથી ચયાપચયની ક્રિયા મંદ પડી જાય છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવું એ 100 મીટરની દોડ નથી, ધીરજ રાખવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com