ખંજવાળની સમસ્યામાં કારગર 5 દેશી ઉપાય

ખંજવાળની જગ્યાએ નારિયેળ તેલ લગાવો

લીમડાના પાનના પાણીથી સ્નાન કરી શકાય

લીમડાનું તેલ ખંજવાળની જગ્યાએ લગાવો

મુલતાની માટીનું પેસ્ટ બનાવીને લગાવો

ઓટમીલનું પેસ્ટ બનાવીને લગાવી શકાય

ચંદનના પાવડરનું પેસ્ટ પણ લગાવી શકાય

ઠંડા પાણી કે બરફથી શેક પણ કરી શકાય

એલોવેરા જેલ લગાવવાથી પણ રાહત મળે છે